Quotes by Twinkle chavda in Bitesapp read free

Twinkle chavda

Twinkle chavda

@twinklechavda9634


દરેક વસ્તુ મહેનત થી મળે એવું પણ નથી હોતું,
અમુક વસ્તુ તો આવડત થી પણ મળે છે.
🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

તને આપવા માટે મારી પાસે કંઇ જ મતલબ કઈ નથી,
પણ હા એટલું ચોક્કસ કહી શકું કે મારી અંદર એવું ઘણું બધું છે.જે હું તને આપી શકું એમ છું.એમાં ખાસ તો એજ કે મારી અંદર ભરપુર ' શુકુન ' અને ' સબ્ર ' છે. જે હું તને આપી શકું એમ છું.
🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

Read More

જે લોકો શેકેલો પાપડ પણ જાતે ભાંગવાની તાકાત ધરાવતાં નાં હોય તો એવા તમામ લોકો ની તમામ સમસ્યા નું માત્ર ને માત્ર એક જ નિવારણ કે તમામ સમસ્યાઓ ને
avoid or neglect કરો,બસ
🙏🙏🙏🙏
કેશર કુંજ

Read More

' સબ્ર' અને 'શુકુન' નો સમન્વય એટલે પ્રેમ.
🙏🙏🙏🙏
કેશર કુંજ

એક સ્વાભિમાની સ્ત્રી સાથે હર હંમેશ એક સ્વાભિમાની પુરુષ જ શોભે.
🙏🙏🙏🙏🙏
કેશર કુંજ

"quitting is better than giving up"

🙏🙏🙏🙏🙏
KESHARKUNJ

Don't consider urself to be struggler,but always consider urself to be warrier.

🙏🙏🙏🙏
KESHARKUNJ

મેન્ટલી ડિસ્ટર્બ વ્યક્તિ ને કોઈપણ વ્યક્તિ થી , કોઈપણ પ્રકાર ની સલાહ, સૂચન ની જરૂર જ નથી હોતી.પણ એને તો માત્ર ને માત્ર કોઈ એવાં અંગત વ્યક્તિ ની જરૂર હોય છે જે એને constant without judging સાંભળે. બસ માત્ર ને માત્ર આટલી ઈચ્છા અને અપેક્ષા હોય છે.
🙏🙏🙏🙏
કેશર કુંજ

Read More

अगर,
बनना हो तो किसी भी इंसान का हमदर्द बनिए,
हमसफ़र तो हर कोई बन सकता है।और
हमदर्द बनना हर किसी के बस की बात नहीं है।
🙏🙏🙏
केशर कुंज

Read More

એક અસરકારક સંવાદ(વાતચીત) થી વ્યક્તિ માં સહજતા નો ગુણ કેળવાય છે જ્યારે દલીલબાજી કરવાથી વ્યક્તિ માં અહમ નો ગુણ પોષાય છે.
🙏🙏🙏🙏
કેશર કુંજ

Read More