Quotes by Tushar Pandya in Bitesapp read free

Tushar Pandya

Tushar Pandya

@tushart111


કવિતા

કવિતા એટલે ચિત્તના ગ્રીષ્મમાં
વરસતું લાગણીઓનું માવઠું.

કવિતા એટલે પાનખર અને
વસંતના સંયુક્ત હસ્તાક્ષર.

- Tushar Pandya
16th Apr. 2019

Read More