Quotes by Tushar PateL in Bitesapp read free

Tushar PateL

Tushar PateL

@tushars231002
(297)

સુકાવા નાખી એણે
પોતાનીઓઢણી,
લીમડાની ડાળ મીઠી
થઇ ગઇ🥰

પાંદડા હસી રહ્યા છે એવા વહેમમાં કે ફુલ પડી ગયું છે મારા પ્રેમમાં..

*કહેવત છે કે પાંચેય આંગળીયો સરખી નથી હોતી પરંતુ સત્ય એ છે કે ખાવાના સમયે બધી જ એક સરખી થઈ જાય છે*🌹
*🙏🏻સુપ્રભાત🙏🏻*

Read More

એક સારી પત્ની એજ છે..

જે પોતાની ભૂલ પર..

પતિને માફ કરી દે. 😜

સ્ત્રી કોઈ

' બ્રેઈલ લિપિ '

નથી કે એને સમજવા

સ્પર્શની જરૂર પડે.

*समुद्र में वर्षा व्यर्थ है। तृप्त को भोजन कराना व्यर्थ है। धनी को दान देना व्यर्थ है और दिन में दीपक जलाना व्यर्थ है।*

*इसका तात्पर्य है कि सहायता उसकी की जाय, जिसे* आवश्यकता हो और उसका महत्व समझे ।।

Read More

આપણે છીએં પુસ્તક નાં સામ સામા બે પૃષ્ઠો ...
સંયુક્ત પણ અલગ અલગ માત્ર સીવાય ગયેલાં ,
કોઈ ઋણાનુબંધ ના ઘેરાં થી ... !! 🌹

Read More

કર્મ નો સિદ્ધાંત 👏
તમારા અને તમારી પાછલી પેઢી ના જીવન મા કુદરત ની અમૂલ્ય ભેટ સુખ અને શાંતિ જોઈતી હોય તો ત્રણ જગ્યા ના પૈસા સાથે ભૂલ થી પણ અપ્રમાણિકતા અને ખોટા ચેડા ન કરવા,
1 *મંદિર*
2 *ભાગીદારી*
3 *સંયુક્ત પરિવાર*
આ ત્રણ જગ્યા નો લીધેલો એક પણ ખોટો પૈસો પચાવાની તાકાત કુદરત એ કોઈ મનુષ્ય ને આપી નથી અને આપશે પણ નહિ.
*સૌભાગ્ય નો પૈસો સાત પેઢી ભોગવે છે*
*છીનવેલો પૈસો સાત પેઢી ને ભોગવે છે* 🙏🏼

Read More

*ધનદોલત માત્ર તમારી લાઇફસ્ટાઇલ બદલી શકે,*
*બુદ્ધિ, નિયત કે તકદીર ને નહીં...!!!*
*🥀GOOD MORNING🥀*