Quotes by Tusharr in Bitesapp read free

Tusharr

Tusharr

@tushardesai2902


*मुट्ठी भर बीज बिखेर दो,*
*दिलों की जमीन पर.*

*बारिश का मौसम आ रहा है,*
*शायद अपनापन पनप जाए.*

વાત વાતમાં જો ક્યારેક તારી વાત નીકળે.....
તો તારી એકજ વાત માં રાત આખી નીકળે...

નહતી ખબર કે જિંદગી છે એક માત્ર ગણિત
એક પગલું ખોટું ને ખોટું આખું ગણિત...