Quotes by Trushna Sakshi Patel in Bitesapp read free

Trushna Sakshi Patel

Trushna Sakshi Patel Matrubharti Verified

@trushnasakshipatel5173
(146)

આજે મધર્સ ડે માટે સ્ટોરી મૂકતા લોકોને એક વિનંતી છે

સ્ટોરી મૂકવા કરતાં મમ્મી જે સમ્માનની હકદાર છે તે આપીએ.
ક્યાં પછી રોજ એના આખા દિવસનાં કામ માંથી એક કામ આપણે કરી લઈએ કે પછી
એક કલાક મોબાઈલ ઓછો વાપરીએ અને મમ્મી સાથે સમય વિતાવીએ

Happy Mother’s Day to all beautiful mothers 🙏🏻❤️

લિ - લાગણી

Read More

Happy Teacher's day


મારા જીવનની દરેક વ્યક્તિ, વસ્તુ , ઘટના અને બનતા વાક્યાએ કશુંક ને કશુંક નવું શીખવ્યું છે . .
.
.
તો એ દરેક વ્યકિત, વસ્તુ , ઘટના અને બનતા વાક્યા ને શિક્ષક દિવસ ની હાર્દિક શુભકમનાઓ

લિ - લાગણી

Read More

આજે તને ઓચિંતા એ જોવાઈ ગયું ..
આજે એ તને જોઈ ને હું ઘાયલ થઈ ગઈ
.


.
પણ અચાનક એક વિચારએ ટકોર કર્યો
કે જ્યાં તું ઘાયલ થાય છે ત્યાં જ તું ઝખ્મી પણ થાય છે
.
.
લિ - લાગણી

Read More

તારો એ બ્લેક શર્ટ અને તેના પર આંખે ચડાવેલા ગોગલ્સથી
આજે તારો કંઈ અલગ જ નિખાર દેખાતો હતો .
.
.

.
રોજ જ તો તને જોવ છું .. પણ આજે કંઇક અલગ હતું!!

લિ - લાગણી

Read More

બસ આ તારી યાદો અને વિચારો એજ જીવતા શીખવ્યું છે ..
.
.
.
.
લિ - લાગણી

Happy Gurupurnima 🙏

કહેવાય છે કે દરેક વ્યક્તિમાં કઈ ને કઈ કલા હોય જ છે..
પણ નાનપણથી જ આ કલા અનુભવ કરવી , ચકાસવી, તરાસવી અને પછી સફળતા મેળવવા માટે ધીરજ , સહજતા અને સરળતા રાખનાર એવા દરેક ગુરુને ગુરુપૂર્ણિમા નિમિત્તે હાર્દિક શુભકામના ..

.
.
લિ - લાગણી

Read More

શબ્દ થકી સબંધ બંધાતા નથી
.
.
.
તો શબ્દ થકી સંબંધનો અંત કંઈ રીતે આવે છે ???

લિ- લાગણી

માતૃત્વ દિવસ

એકદિવસ WhatsApp , Instagram કે પછી Facebook પર status કે story મૂકવાથી માતા નું ઋણ ચૂકવાઇ જતું હોય તો આજે દરેક વૃદ્ધાશ્રમ ખાલી જોવા મળતે ..

તેમ છતાં એકદિવસીય માતૃત્વ દિવસની દરેક માતા ને હાર્દિક શુભકામના 💟🙏

લિ- લાગણી

Read More

લાગણીઓ સાથે વાર્તાલાપના આ સફરમાં
જે અધરક ખાલીપો અનુભવાતો છે એ તારો છે .
.
.


.
લિ - લાગણી