Quotes by TRUSHAR in Bitesapp read free

TRUSHAR

TRUSHAR

@trusharnc6701
(27)

શાયરી મારી સાંભળીને સ્મિત મીઠું આપ્યું હતું.
એ પછી દિલ મારું લઇને ખુદની પાસે રાખ્યું હતું..

❣️Tea Post ❣️

"એનો પ્રથમ પ્રેમ ચા હતી ને ચા જ રહી...


મારી વાત અધૂરી જ્યાં હતી ત્યાં જ રહી...!!"❣️

❣️Tea Post ❣️

"चाय के साथ वफ़ा घुली है....

सुबह की चाय उसके साथ हुई है...!!"❣️

"કેટલીક ક્ષણો હું બીજી વખત જીવવા માંગુ છું...


ફરીથી એક વખત હું એને પહેલીવાર નિહાળવા માંગુ છું...!!"❣️

"રોકાઈ જઈશ એને જોઈને તે જાણે છે મને...


એટલે જ તો દર વખતે નજરોથી બાંધે છે મને...!!"❣️

"પ્રણયની કથામાં ક્યાં કશું રહે છે છાનુ???....


ગામ આખું પ્રુફરીડિંગ કરી ને ઉકેલે છે : એક એક પાનું....!!"❣️