Quotes by Trusha Gurjar in Bitesapp read free

Trusha Gurjar

Trusha Gurjar

@trushagurjar5423


चाय ☕️दूसरी ऐसी चीज हैं, जिससे आंखे खुलती है,
धोखा अभी भी पहले नंबर पर है। ?

અમુક વાતો આપણે ત્યાં સુધી નથી સમજી શકતા,
જ્યાં સુધી એ બનાવ આપણી સાથે ના બને !!

मन की भावना को संभालने वाला इन्सान,
हमेशा जिंदगी की ऊंचाई में सबसे ऊपर होता है !!
शुभ रात्री

લાગણીઓથી શરુ થયેલો એક સંબંધ,
અનુભવ પર આવીને પૂરો થાય છે !!