Quotes by Trupti Gajjar in Bitesapp read free

Trupti Gajjar

Trupti Gajjar Matrubharti Verified

@truptigajjar3125
(97)

થૈ
બેઠી
નિરાશ
સઘળેથી
ત્યારે કિરણ
બન્યું આશ તણું
તારું મોહક સ્મિત....

#Smile

મારા સઘળા
દર્દો તણું ઔષધ
તારું એ સ્મિત...


✍️ Trupti Gajjar


#Smile