The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સહેલા ક્યાં દાખલા વંટોળ ની આ વમળમાં -Tr Ratoja Vijay K
વલય આકાર પામે, તરંગ જ્યાં તારા અધર પર બિરાજે -Tr Ratoja Vijay K
ઘુઘવાટ ને ઘેઘુર નક્કી જ આલિંગન તારુ -Tr Ratoja Vijay K
અંતરનો ઓડકાર તારા સ્વરના રણકારે -Tr Ratoja Vijay K
કેમ કેદ થવ તારી સ્મૃતિમા સમણાજ પોરો નથી ખાતા -Tr Ratoja Vijay K
સ્મરણ રેલાતું જ પનઘટ ની પગદંડી પર -Tr Ratoja Vijay K
ગોષ્ઠિ શું કરવી તારો પલકારો જ કાફી છે -Tr Ratoja Vijay K
કીકી ના વમળ માં તર્જની નો સ્પર્શ જાણે રંગીન ભ્રમરમા જળ વર્ષ બીંદી ના રક્ત માં સંધ્યા નો સ્પર્શ માણે જય હૃદય નો હર્ષ
ઝરમર ફોરાને સોડમ પાથરી નકકી તવ લલાટ નો સ્પર્શ થયો
તરંગ ના જ્યાં હીલોરા પીરસાય હુંફ જ્યાં ખોળાની વિટળાય અખુટ વહેતા વ્હાલપ ના દરીયે મધુર તવ રવ લહેરાય
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser