Quotes by Tk Patel in Bitesapp read free

Tk Patel

Tk Patel

@tkpatel9773


જો ખુશ થવું હોય તો વખાણ
કરવાવાળા વચ્ચે રહેવું.
અને...
જો પ્રગતિ કરવી હોય તો ટીકા
કરવાવાળા વચ્ચે રહેવું.

બે વ્યક્તિની વચ્ચે સાચી સમજણ
ત્યારે કહેવાય...

જયારે બન્ને ના મનમા રહેલી વાત કહેવા માટે ત્રીજા ની જરૂર ના પડે...

Read More

જીવનમાં મુશ્કેલીઓ
રૂ થી ભરેલા કોથળા જેવી હોય છે....
જો જોયા જ કરો તો
બહુ જ મોટી દેખાશે પણ
ઉપાડી લેશો તો હળવી જ હોય છે.

Read More

અમુક માણસો ના શરીર માં ‘દિલ’ની જગ્યાએ 'કેલ્કયુલેટર' હોય છે,
હાથ મિલાવ્યા પહેલા હિસાબ લગાવે છે કે એનાથી મને કેટલો ફાયદો થશે..!!!

Read More

જીવન માં કોણ આવ્યું ને કોણ ગયું એના કરતાં કોણ હજી પણ સાથે ઉભું છે,
એ વધારે મહત્વનું છે.