Quotes by Thummar Komal in Bitesapp read free

Thummar Komal

Thummar Komal

@thummar123komal
(4)

રોમે રોમ પ્રગટ તારા પ્રેમ નું પ્રમાણ હોય,
હોય કેમ શક્ય કા'ના તુજને ન જાણ હોય,
રાધા ની આંખે છલકાતા એંધાણ હોય,
એની વ્યથા સમજે એવા મનના ક્યાં ઊંડાણ હોય,
તારી પણ દુર્દશા જો રાધા સમાન હોય,
તોય અથવાની પીડા થી રુકમણી અજાણ હોય.

-ઠુંમર કોમલ

Read More