The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કોરોના રોગ છે કમાલનો હો બોસ ટેસ્ટ આપણે કરાવીએ ને પ્રાર્થના આખુ ગામ કરે.🙏
મારા વાલા મિત્રો તમારી જાણ માટે કઈ દઉ કે ૩૧ ડીસેમ્બરના દિવસે કોઈ એવુ ના સ્ટેટસ મુકતા કે miss u 2020 એવુ.
શરીરમાં Heart ભલે ને left સાઈડ હોય પણ અેના નિર્ણય હંમેશા Right જ હોય.🙏🙏 ડૉ તેજસ પટેલ
દુનીયા મતલબી છે અેવુ સાંભળ્યુ હતુ, અને આજે સાબીત પણ થય ગયુ. લોકો અેમ પુછતા કે ધંધા ક્યારે ચાલુ થશે પણ હજી સુધી કોઈઅે એમ નથી પુછ્યુ કે મંદિર ક્યારે ખુલશે વાહ રે મતલબી દુનીયા....🙏
ભારત આત્મનિર્ભર ત્યારે જ બનસે જ્યારે આપણે MPR ની જગ્યાઅે made in india વાંચીને વસ્તુ ખરીદતા થઈશુ.🙏
મારી નજરે જોયેલુ દ્રશ્ય બાપ ૮૦ રૂપિયાની બીડી પીવે,દિકરો ૩૦ નો માવો ખાય અને માં ૨ કીલો ઘઉં માટે લાઇન માં ઉભી છે. કડવુ છે પણ સત્ય છે.
કોઇ ને અડવુ નહી એ તો બધા સીખી ગયા પણ કોઇ ને નડવુ નહી એ ક્યારે શીખશે....!
એક ડૉક્ટર તરીકે (દરેક ડૉક્ટર તરફથી) માનવ જાત ને ખાસ નમ્ર વિનંતી 🙏 હું રહ્યો છુ હોસ્પિટલમાં તમારા માટે તમે રહો ઘરમાં અમારા અને તમારા માટે......!!!!🙏🙏🙏 -ડૉ તેજસ પટેલ
આંખ ખોલી નાખે તેવુ સત્ય હીન્દુ ઓ ના તિરુપતિ બાલાજી અને શિરડી બંધ મુસ્લિમો ના મક્કા-મદીના બંધ ખ્રિસ્તી ઓ નુ વેટીકન બંધ માણસે બનાવેલા તમામ ઈશ્વરો એ તેમના દરવાજા માણસો માટે બંધ કરી દિધા છે..... વિશ્વભરમાં ફકત એક જ મંદિર સમાન હોસ્પિટલો ખુલ્લી છે જેમાં દેવરુપી ડોક્ટરો અને તેમનો નર્સિંગ સ્ટાફ સતત ૨૪ કલાક માણસોને બચાવવા માટે મથી રહ્યો છે. Respect Doctors & Nurses & All Medical Staff 🙏🙏 -ડૉ તેજસ પટેલ
Unicef Corona virus is large in size where the cell diameter is 400-500 micro and for this reason *any mask prevents its entry* The virus does not settle in the air but is grounded, so it is *not transmitted by air*. Coronavirus when it falls on a metal surface, it will live 12 hours, so *washing hands with soap* and water well enough. Corona virus when it falls on the fabric remains 9 hours, so *washing clothes* or *being exposed to the sun for two hours* meets the purpose of killing it. The virus lives on the hands for 10 minutes, so putting an *alcohol sterilizer* in the pocket meets the purpose of prevention. If the virus is exposed to a temperature of 26-27 ° C. it will be killed, as it does not live in hot regions. Also *drinking hot water and sun exposure* will do the trick And *stay away from ice cream and eating cold* is important. *Gargle with warm and salt water* kills the tonsils' germs and prevents them from leaking into the lungs. Adherence to these instructions fulfills the purpose of preventing viruses. UNICEF
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser