Quotes by Tejas Gadhvi in Bitesapp read free

Tejas Gadhvi

Tejas Gadhvi

@tejasgadhvi4749


nanpan ni Maja Marti gai

*રોજ એવું થાય કે હું અઢળક લખી નાખું,*
*પછી થાય આ બધું લખી-લખી ક્યાં નાખું !!*

અતિશય લાગણી જ્યાં ઢળે,

અકલ્પનીય ઘાવ પણ ત્યાં જ મળે....!

જયહો ભારત સૈન્ય જવાન .
તુજસે મેરા દેશ મહાન.......
એક પલડા હે શાંતિ કા દુજા સ્વાભિમાન
દોનું બરાબર રખતે હે હેમ દોય ભુજા બળવાન
જયહો ભારત સેઇન્ય જવાન ......
જીયો ઓર જીનેદો એસા કરતેહે વિધાન
પર મરનેસે ભી નહીં ડર તે ઇસ ભૂમિ કે સંતાન
જયહો ભારત સૈન્ય જવાન .....
સેના ને પાડકાર કિયાહે સુન લિજો સબ કાન
અપની ઓર ન દેખ શકે કોઈ દુસમન સીના તાન
જયહો ભારત સૈન્ય જવાન ....
સબભારત વાસીકી આશા દેવ કરે કલ્યાન
ગરિમા બઢે અપની દુનિયમે ગુંજે" દાદ"નિશાન,
જયહો ભારત સૈન્ય જવાન ......

દાદ બાપુ

Read More

Beshaq! ishq Hamara Aadhura Raha...
Magar Barbaad Hum Pure Ho Gaye..??

ખબર તો મને પણ હતી કે લોકો બદલાઇ જાય છે,

પણ ભુલ અમારી એટલી કે તારી ગણતરી મે એવા લોકો માં કરી જ નહોતી...

શીખવાડો ને કઈ રીતે ભુલાવું તમને,

તમે તો જાણકાર છો આ હુંનર ના...

તુજ બેવફાઈમાં છે વ્યથા કોણ માનશે!
જે જોઈ છે મેં તારી દશા કોણ માનશે?

મારા ગુનાહો જોઈ, મને બેશરમ ન માન,
સાથે જ ભોગવું છું સજા કોણ માનશે?

દિલ મારું, પ્રેમ મારો, અને એમની શરત!
મેં ખુદ કહી છે કેટલી ‘ના’ કોણ માનશે?

વરસો થયા હું જેમની મહેફીલથી દૂર છું,
ત્યાં પણ હજી છે મારી જગા કોણ માનશે?

છે ખુશનસીબ વ્યક્ત કરે જે ઉદારતા,
દિલમાં રહી ગઈ તે દયા કોણ માનશે?

જે વાત પર બધાએ શિખામણ દીધી ‘મરીઝ’,
સંમત હતો હું એમાં ભલા કોણ માનશે?

જો હું કહું કે -હારેલા જુગારીની પેઠે
મારે બમણા જોરે જીંદગીની
રમતમાં રમવું છે..કોણ માનશે ?

ઓ જીંદગી –
તું મને જેટલી ગમે છે
મારે પણ તને એટલા જ ગમવું છે
કોણ માનશે ?

વરસો થયાં હું જેમની મહેફિલથી દૂર છું;
ત્યાં પણ હજી છે મારી જગા, કોણ માનશે?

Read More

તુ માને તો એ વાત બહુ સાદી છે

તારુ સ્મિત એ જ મારી સમાધી છે