Quotes by Tejal in Bitesapp read free

Tejal

Tejal

@tejal5468


પ્રેમ તું કરીશ , તો જાન હું વારીશ તેજો,
પણ વહેમ તું કરીશ તો અપમાન હું સમજીશ.

-Tejal

ઘર ની બારી ખોલી તો કચરો આવ્યો તેજો,
દિલ ની બારી ખોલી તો ખતરો આવ્યો 😍

જિંદગી ના પાસા સાચા મળે એ આશા હતી તેજો ,
પરંતુ આ જ પાસા માં પ્રેમ ની ભાષા મળી છે.

-Tejal

સમજી શકાય કે
રાતમાં સુરજ ઊગશે એવી ધારણા અશકય છે... તેજો
પરંતુ
તમારે જ સમજવી નથી સ્ત્રિને અને બસ કહી દીધુ કે
સ્ત્રિને સમજવી અશકય છે

Read More

અગર કોઈના માટે લાગણી હોય તો બધા જ નશા છોડજો નહિતર એ જ નશા કોઈને પણ છોડવા લાયક છોડશે નહિ

અગર કોઈના માટે લાગણી હોય તો દિલના દરવાજા ખોલજો નહિતર એ જ દરવાજા બીજા માટે ખુલશે નહિ

Read More

જીવનનો આનંદ માણવા હંમેશા સાથની જરૂરત હોય તો
ભગવાન દરેકને જોડીમાં કેમ મોકલતાં નથી ???

એક કદમ એકલા ચાલવાથી હેસિયત સમજાય છે ... તેજો
જખમ તો માત્ર પ્રેમથી રુઝાય છે બાકી બધા તો એમ જ મલમ કહેવાય છે

સ્કુલ કૉલેજ તેમજ ઑફિસ મા ઘણુ શીખવા મડયુ પણ એ
ના જાણી શકયા
જે જીવનના પેપરમા પુછાઈ શકે
અને પૂરા માકર્સથી પાસ કરાઈ શકે ?

Read More

પ્રેમની વાત જ ના કરો
હવે થાય છે કે કાશ અમને પણ
પ્રેમ ના પામી શક્યા
એ અફસોસ કરવા મડતો અને
એ જખમ પર કોઈ મલમ લગાવતુ તેનો લુત્ફ માણવા મડતો ??

Read More

કહે છે દુનિયા મયૉ પછી માણસને વિદાય માટે ચાર ખભાની જરુર હોય છે ,
પરંતું અે ચાર ખભાની સાથે માણસ નહી મડદાંને જતા જોયા છે
અને જે સાચે જ વિદાય પામે છે એ તો એકલા જ ધામ પહોંચે છે ..........તેજો

Read More