The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
લીસ્ટ હોસ્ટેલની બહાર પેલું કાગળનું લિસ્ટ જમીન પર પડ્યું હોય છે અથવા ફેંકી દેવાયું હોય છે છેલ્લે સે સમગ્ર વાર્તાને ચરિતાર્થ કરે છે. ખૂબ સંવેદનશીલ. આંખમાં ભીનાશ ન આવે એની સાવધાની રાખજો. http://matrubharti.com/book/10813/
રિવાજ બે જુવાન હૈયાઓનો માનસિક સંઘર્ષ.. કશમકશ http://matrubharti.com/book/8977/
રિવાજ-2 સુક્ષ્મ મનોભાવ ખૂબ સફળ રીતે આલેખ્યા છે. http://matrubharti.com/book/8872/
રિવાજ શરૂઆત જ અદભુત રીતે થઈ છે. પોષ મહિનાની ઠંડી બપોર હતી. બીજું વાતાવરણ નિરૂપણમાં વોકમેનનો ઉલ્લેખ જ પૂરતો છે અને સફળ છે. કાટ ખાઈ ગયેલું ગામનું બોર્ડ તથા લેખક હરકિશન મહેતાનો ઉલ્લેખ... હવે વાંચી રહ્યો છું. બીજો ભાગ http://matrubharti.com/book/8809/
કોઈ મુગ્ધ કન્યાની રેશમી આંખો કરતા કવિતા વધુ ગમે.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser