Quotes by Natvar Ahalpara in Bitesapp read free

Natvar Ahalpara

Natvar Ahalpara Matrubharti Verified

@tarunaahalparagmailc
(427)

મારી કલમ એજ મારો શ્વાસ, મારો ધબકાર અને એ તો મારું હ્રદય.

તરૂણ નટવરલાલ આહલપરા
અમદાવાદ

દુનિયા આખી રહી જશે દંગ,
આપણે જયારે જીતી શું જંગ.
ભારત છે દયાનો હોય રંગ,
પૂર્વમાં સેવાની ચગે છે પતંગ.
શમી જશે કોરોનાનો તરંગ,
નિયમનો નહીં કરીએ ભંગ.
જોયુંને ભાઇ જગ થયું તંગ,
મળશે સફળતાનો ઉમંગ.
કેવું સુંદર દેખાય છે અનંગ.

✌️નટવરભાઇ આહલપરા, રાજકોટ.

Read More

"'સેલ્ફી' ને મળતી લાઇક્સ કરતા 'સેલ્ફ' ને મળતી લાઇક્સ વધુ મહત્વની છે.
અને તે માટે "વર્ચ્યુઅલ" નહીં "એક્ચ્યુઅલ" સંબંધો જરુરી છે .."

Read More

Important Quotes
#CoronaVirus

આવતી કાલ ક્યારેય નથી આવતી, એ જ્યારે પણ આવે છે આજ બનીને આવે છે..માટે આવતીકાલે જે કોઈ પણ સારું કરવાની ઈચ્છા હોય તેની શરૂઆત આજ જ કરજો.
🙏શુભ સવાર🙏

Read More

જીંદગી જીવવા માટે કોઈ ફોર્મ્યુલાની જરૂર નથી,❤🔬ફક્ત ખુશીને પ્લસ ➕ કરતાં જાવ,☺ એટલે..

દુઃખ પોતે માઈનસ ➖ થઈ જશે.🙏🏻🙌🏻😎

GooD MorninG

Read More

આત્માના અવાજ પ્રમાણે જીવન જીવવાથી જ સફળતા પ્રાપ્ત થાય છે.
- તરૂણ

માનવી કિનારે બેસીને દરિયાનો વાંક કાઢે છે,
ડૂબી જાય તો નસીબનો વાંક કાઢે છે.

સંભાળીને પોતે નથી ચાલતા,
અને પડી જાય તો પથ્થરનો વાંક કાઢે છે.. 🙏🏻🙏🏻

Read More