Quotes by Tanvi Patel in Bitesapp read free

Tanvi Patel

Tanvi Patel

@tanvipatel210218


બાળક બની આ દુનીયાને હુ જોવા માગું છુ,
થઈ ચુકેલી અને બનવા વાળી ઘટનાઓ ને,
કુતુહલતા થી ઓળખવા માગું છુ,
દરેક વસ્તુની જડ શુધી પહોચવા માગું છુ,
કેમ છે આ ધરતી સહનશીલ આટલી,
કેમ આકાશ મા મહાનતા આટલી,
કેમ દુનીયા માં છે સ્વાથઁ આટલો,
કુતુહલતા થી જાણવા માગું છુ....!

Read More

तुमहिने दिया था
तुमने ही ले लिया ,
जो मेरा था ही नहीं
उसकी सिकायत केसी ।।।