The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આજે દરેક ગુજરાતીઓના સન્માન અને ગૌરવ નો દિવસ છે. મારા ગુજરાતી ભાઈઓ અને બહેનોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છઓ. મને ગર્વ છે કે, હુ એક ગુજરાતી છું. ગુજરાતી મારી ભાષા છે અને આખુ ગુજરાત મારુ ઘર છે. 🌹 ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ -Rinku shah
નમસ્તે વાચકમિત્રો, સુપ્રભાત. આજ થી શરૂ થઇ રહેલી મારી લઘુનવલ વાંચીને પ્રતિભાવ જરૂરથી આપજો.મારી આ લઘુનવલ ,લઘુનવલ કોમ્પીટીશનમાં પ્રથમ સ્થાન પામેલી છે.વાંચીને આપનો અમુલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો.આ લઘુનવલ એક અલગ જ વિષય પર આધારિત છે. Rinku shah લિખિત વાર્તા "જીવનની ઢળતી સંધ્યાએ તારો સાથ - 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19903979/jivanni-dhadati-sandhyae-taro-sath-1
નમસ્તે વાચકમિત્રો, આપ સર્વેને અને આપના પરિવારને નવા વર્ષ ૨૦૨૧ની શુભેચ્છા.આપ સૌનો આભાર મારી વાર્તાને પસંદ કરવા માટે.આગળ પણ મારી વાર્તાઓ વાંચતા રહેજો અને આપનો અમુલ્ય પ્રતિભાવ જરૂર આપજો. -Rinku shah
Rinku shah લિખિત વાર્તા "વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ - ભાગ-7" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19903486/wanted-love-2-7
વાંચો મારી નવી નવલકથા જે આજથી શરૂ થઇ છે.વોન્ટેડ લવ...સાચા લવની શોધ.પાર્ટ ૨ જે મારી નવલકથા વોન્ટેડ લવ ...લવની શોધમાંનો બીજો ભાગ છે.આગળની વાર્તાની જેમ આ વાર્તાને પણ આપનો પ્રેમ આપજો. -Rinku shah
Rinku shah લિખિત વાર્તા "રુદ્રની રુહી... - ભાગ-37" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19900668/rudrani-ruhi-37
આજથી શરૂ થતું નવું વર્ષ આપને અને આપના પરિવારને સુખ,શાંતિ અને સમૃદ્ધિ આપે. આજથી શરૂ થતા નવા વર્ષમાં આપની દરેક મંગલ કામનાઓ પુર્ણ થાય તેવી મારી શુભેચ્છા. નવા વર્ષમાં બની શકે તો આપણે કોઇને પણ આપણા શબ્દો વળે દુખના પહોંચાડીએ અને સારું વાંચન વધારીએ .આપનો સૌનો ખુબ ખુબ આભાર મારી વાર્તાઓને પસંદ કરવા માટે. સાલ મુબારક🙏🌟✨ રિન્કુ શાહ. -Rinku shah
Rinku shah લિખિત વાર્તા "રુદ્રની રુહી... - ભાગ -23" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19897392/rudrani-ruhi-23
# સંબંધ આજે કોરોના વાયરસ માટે કહેવું છે.પ્લીઝ બધાં ઘરમાં રહો થોડો સમય સાંચવી લો.કદાચ આ સમય એક તક પણ લાવ્યો છે.સતત વ્યસ્ત રહેતા જીવનમાં અગર કોઇને સૌથી વધારે ઇગ્નોર કરીએ છે તો તે વડિલો અને બાળકો છેે.તેમને સમય નથી આપી શકતા નોકરી કરતા લોકો.અને કોરોના વાયરસથી અગર કોઇને સાચવવાના છે તો તે પણ બાળકો અને વડિલો જ છે.તો પ્લીઝ ઘરે રહી તેમનું ધ્યાન રાખો.સંબંધ વધુ મજબુત બનાવો. be safe stay home take care everyone
#વિચલિત આજ નાં સમય માં સૌથી વધુ વિચલિત કરતી ક્ષણો પોતાના ઓ ની પોતાના લોકો થી દુરી.પાસે રહી ને પણ લાગણી નાં સમજી શકવા ની તકલીફ , પોતાની પીડા કોઇને પણ નાં કહી શકવા ની તકલીફ સૌથી વધુ વિચલિત કરે છે.આજ નાં સમય માં કોઇ ની પણ પાસે સાચા મન થી મદદ કરવા ની ભાવના ની કમી એ સૌથી વધારે વિચલિત કરે છે. આપણી એક નાની મદદ કોઇના માટે ખુબ મોટી હોઇ શકે છે.ટ્રાય જરૂર થી કરજો.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser