Quotes by Tank kalpesh in Bitesapp read free

Tank kalpesh

Tank kalpesh

@tankkalpesh776


વિશ્વાસની કિન્યાની મજબૂતાઈ મપાય,

બંને તરફની સમાનતા અને સમજણ દેખાય,



પવન જયારે સુસવાટે મારે ત્યારે,

હાલક-ડોલક થતા 'પતંગ'ની જેમ,

સાચા સમયે 'સબંધ'ની સાત્વિકતા પરખાય,



એટલે જ, આ ઉતરાયણ પતંગ સાથે,

સંબંધની કિન્યા પણ,

મજબૂતાઇના દોરાથી જ બાંધીએ.

Read More