Quotes by ધારું in Bitesapp read free

ધારું

ધારું

@szovonvt5271.mb


यही प्रकृति की सुंदरता है...
क्यों की वही हदय को शांत करती है|
#sunpoint


-k.b.Mungara

#Happy Teacher's day
#but is special teacher's
#to be proud me
#special child is my frist students
#I am special teacher's

વિશ્વ નો સૌથી શ્રેષ્ઠ અભિનય પાત્ર એટલે….
મન માં સંઘર્ષ ચાલતો હોવા છતાં ચહેરા પર હાસ્યનું પાત્ર હોવું…

@k.b.Mungara

Read More

આ માનવ ને કેમ વિશ્વાસ અપાવો કે...
અમે પણ એક માનવ જ છીએ...
નહિ કે ભગવાન...

-k.b. Mungara

સુંદર આંખો અને સાદગી ભરી સહજતા તારી..!
ઝરણા માફક વહે તારા માં લાગણી મારી...

-k.b. mungara

વહ “માં” હી હૈ, જિસકે રહતે જીવન મેં કોઈ ગમ નહીં હોતા..
દુનિયા સાથ દે યા ના દે “માં” કા પ્યાર કભી કમ નહીં હોતા..
🌹હેપી મધર્સ ડે🌹

@k

Read More

દોસ્ત આ તો યાદ તારી આવે ને...
શબ્દ મોઠા પર આવી જાય છે..
યાદમાં ક્યારેક ક્યારેક કલમ ઉપડી જાય છે...
બાકી હું ક્યાં કોઈ શાયર છું...

-k.b. Mungara

Read More

જીવનમાં આપણે કોઈ માટે સારું કરીએ તો, એ આશાથી ના કરીએ, કે તે બદલે આપણે કઈક મળશે, બસ સારું માત્ર સારા માટે કરો...નહિ કે કઈક અધૂરી આશાઓ પૂર્ણ કરવા માટે ...

-K.B.Mungara

Read More

પોતાનાં માટે તો નહિ એ લોકો માટે સફળ થાઓ..
જે હંમેશાં તમારી સફળતા પર જિંદગી જીવવા માગે છે...

~k.b. Mungara