Quotes by ડો. માધવી ઠાકર in Bitesapp read free

ડો. માધવી ઠાકર

ડો. માધવી ઠાકર

@syzuypzr2629.mb
(24)

આભાસી પ્રતિબિંબ માં રણકાર કરે
આવાજ હર્દય નો એ ગુંજ્યા કરે.

- ડો. માધવી ઠાકર✍️

બીંડાતી પાંપણમાં સ્નેહનું બિંદું
ઉગડતી પાંપણમાં ભીંજાતું બિદું.

- ડો. માધવી ઠાકર ✍️

"વિશ્વાસ" "આત્મવિશ્વાસ "આત્મસન્માન " એ મનુષ્યને ઉજાગર કરતી કડી છે.

- ડો. માધવી ઠાકર ✍️

કૂંપળ ફુટીને ડાળી જાગી
ધબકતા વૃક્ષમાં શ્વાસ લાવી .

- ડો. માધવી ઠાકર ✍️

સહનશક્તિ તો પોતાનાની સામે હોય
પારકા નો તો પ્રતિકાર હોય.

- ડો.માધવી ઠાકર ✍️

ઝાકળની બુંદમાં સવારની મોજમાં
ઠંડક પ્રસરતી ને પાંદડાની કોરમાં .

- ડો. માધવી ઠાકર ✍️

ગમતું હોય એ વ્હાલું લાગે
સહેજ થોડું એ આઘુ લાગે .

- ડો. માધવી ઠાકર ✍️

જિંદગી તું કેટલી ઉસ્તાદ છે
રંગમંચમાં તું જ અપવાદ છે .

- ડો. માધવી ઠાકર ✍️

મોસમ રળિયામણી  ખ્વાબ મજાની
સપના ની મહેફિલમાં તું જ દીવાની .

- ડો.માધવી ઠાકર ✍️

સત્કર્મ એ પોતાના કર્મની શ્રેષ્ઠતા છે.

- ડો. માધવી ઠાકર ✍️