Quotes by Syed Rafiq Limdawala in Bitesapp read free

Syed Rafiq Limdawala

Syed Rafiq Limdawala

@syedrafiqlimdawala


Matrubharati app ખૂબ ધીમી ચાલે છે પોસ્ટિંગ like comennts માટે યોગ્ય સ્પીડ નથી
મારો ફોન અપગ્રેડ જ છે 

રખતે હે માઅરેફત જો,ફિરતે નહીં દરબદર, ઉઠ જાયેં પરદે જીસકી અક્કલસે,નિકલ પડતે હે કફન બાંધકે કરબલા કી રાહ પર

સબ પે હો જાતા હે કરમ,  હો હી જાતી હે અતા, બેશક ઓ સુબા કરબલા કી રાહ પર

દેખ લો ફેલા કે દામન તુમ ભી એ અખિ,ભર જાયેંગી ખાલી ઝોલિયા કરબલા કી રાહ પર

ના કરો તુમ પરેશાં દરે ફકીર એ ઝહરા કો અદદુ, નેસ્તૉનાબૂદ હો જાયેગી જીંદગી તુમ્હારી, ઉઠા દેંગે હમ હાથ જો કરબલા કી રાહ પર

હોતા નહીં ગમ કભી દુનિયા કી મક્કારીયોકાં,જબ સે હો ગઈ હે મુજ પે કરમ નવાઝીંયા કરબલા કી રાહ પર

જાગ ઉઠી તકદીર મેરી જિંદા હો ગયા મેં'રફીક',કર લી હે જબ સે મેને નોકરી,કરબલા કી રાહ પર

નહીં કરતા નહીં આતી મધા એ ફાતેમી,બસ તસવ્વુર કર લિયા ઉનકી નાલેન કા,અતા હોને લગી ઉતરને લગી ઉનકી  શાને કરીમી કરબલા કી રાહ પર

Read More

બોલેલું સાંભળેલું સમય સ્થિતિના કારણે ભૂલાઈ જાય ઘણું ભૂલાયું છે લખેલું વંચાય અને સદીઓ સુધી વંચાય કાલ બની જઈયે એ પેહલા માતૃભૂમિ નુ ઋણ ચૂકવવા માટે જીવીયે

Read More

65,70 વર્ષનુ જીવન 27,28હજાર દિવસોને ધડાકુટ નો પાર નય સમજણ પણ ગજબ ની શક્તિ છે આવે ત્યારે શક્તિના હોય શક્તિ હોય ત્યારે સમજણ ના હોય શક્તિ અને સમજણ બન્ને એક સાથે પ્રાપ્ત થઈ જાય એણે ઈશ્વરનો આભાર માનવો જોઈયે

Read More

જીવન ઉદેશ્ય સ્પષ્ટ થઈ જાય પછી સુખ દુખ શોક ગ્લાનિ ચડતી પડતી ઉન્નતિ પ્રગતિ નફો નુકસાન પદ પ્રતિષ્ઠા ને નિર્ધારણ કરતાની કૃપાદ્રષ્ટિ થી જોવાની માણવા સ્થિતિ પ્રાપ્ત થશે 

Read More

નિઃશંક પ્રત્યેકના હ્રદયમા રાષ્ટ્ર પ્રેમનો  ઘૂઘવતો સમુદ્ર છે જ એવું પ્રશ્નાર્થ ચિન્હ લગાવતા મહોદયોના શબ્દો દ્વારા સ્વીકાર થાય તો જ સુખ સમૃધ્ધિ આવશે, અને એ માટે આળસ ખંખેરી કઠોર પરિશ્રમ કરવો પડશે.

Read More

રાષ્ટ્ર સુરક્ષિત હશે તો જ ઉપાસના પધ્ધતિઓ સુરક્ષીત રેહશે

જે માનવ સમૂહો પોતાની સંસ્કૃતિ નુ રક્ષણ નથી કરતા એ માનવ સમૂહો કાળગર્તામાં વિલીન થઈ જાય છે !