Quotes by Shweta Parmar in Bitesapp read free

Shweta Parmar

Shweta Parmar

@swetaparmar133821


હું નગર મીણનું અને તું ધોમ તડકો...મારી ભીતર એક અંધકાર નો ટુકડો...ઉજાસ થઈને મને અડકો ...shweta

ભલે ચાહે આપણે એકબીજાને પામી ના શકીએ...તો શું થયું પામવું એજ તો પ્રેમ નથી...કૃષ્ણએ ભલે રુકમણી સાથે વિવાહ કર્યા પણ નામ આજેય રાધા સાથે લેવાય છે..ચાલ એ નિસ્વાર્થ પ્રેમ ને ફરી દોહરાવીએ ..ચાલ ફરી એ અમર પ્રેમ ને ધરતી પર ઉતારીએ...તું મને સાથ આપીશ ને ???

Read More

તું કહે તો તારા દિલ માં રહુ...ભલે પછી ચાહે મુશ્કીલ માં રહુ...બસ રહેવા નો સવાલ છે મારે...મળે સાથ પ્રિત ની મંજિલ માં રહુ....shweta

Read More

જન્મો જનમ સુધી સાથ આપીશ એવું વચન આપ્યું હતું તે...પણ અફસોસ તારો અહંકાર તારી જીદ તો જીતી ગઈ...પરંતુ આપણો પ્રેમ હારી ગયો....shweta

Read More

શું જતુ કરવુ અને શુ જાતે કરવુ...એની જો સમજણ પડી જાય ને તો જીવન સરળ થઈ જાય....

Good morning jsk

પ્રેમ માં કયારેક ઝુકવું પડે તો ઝુકી જાઓ પરંતુ જે પ્રેમ તમને દરેક વખતે ઝુકવા માટે મજબુર કરે તો એ સંબંધ પર પુર્ણ વિરામ મુકવો જ યોગ્ય છે....shweta

Read More

Good morning

Good morning jsk