Quotes by swati dalal in Bitesapp read free

swati dalal

swati dalal

@swati291977gmailcom
(278)

Don't be so much brutal ....
Men
We too want to live.
It hurts when some one is cruelly murdered........
Men
We too have sense n feelings......
It's our world also...n we too want to live.

તારી દરેક વાત માથું ઝુકાવી ને માનું છું ઝીંદગી કારણકે તું કોઈ વિકલ્પ જ કયાં આપે છે!!!!

કયારેક શબ્દ ના અથૅ કરતાં તેની સાથે જોડાયેલી લાગણી વધુ મહત્વની હોય છે..

કયારેક કોઈ વાત, લાગણી કે સંબંધ સમજણ ની સરહદો ને પાર હોય છે... તેને સમજવા ની કે ઓળખવાની મથામણ વ્યથૅ હોય છે......

Read More

શ્વાસ ચાલે છે અને જીંદગી આગળ ધકેલાય છે.
એક એક પળ હાથમાં થી આમ જ વહી જાય છે.
સ્વાતિ.

આ તે જીવન નું કેવું ગણિત?
જે મળ્યું તેનો સંતોષ નહી
જે નથી તેનો લોભ છે.
લાખો સપના પુરા થયા
છતાં શાની શોધ છે?
કેટલાય વષૅ નું ભાથું બાંધ્યું
ને છતાંય અફસોસ છે!!
અંતર ના એક છાના ખુણામાં
સંતાયુ તો કોક છે!!
સ્વાતિ

Read More

હું અને તું ની ઓળખ માં આપણે કયાં છે?
ચાલ ને શોધી એ