Quotes by Marigold in Bitesapp read free

Marigold

Marigold

@surntqyq7329.mb
(92)

એક જ ઈશ્વરે આપણે સહુ ને બનાવ્યા છે.બની શકે તમે સારા દેખાતા હોવ. તો જે કદાચ બાહ્ય દેખાવ થી સારું ન હોઈ તો એના આત્મા દુભાઈ એનું કાળજું ચિરાય એવા વેધક શબ્દો પ્રયોજી શું મળશે તમને? એને આત્મા ને ઓળખ્યા વગર તમે ઈશ્વર ની વિરુદ્ધ કઇ રીતે જઇ શકો??

-Marigold

Read More

કોઈ પણ સંબંધ જ્યારે લોકો તોડવાના હોય અથવા તૂટી ગયા હોય ત્યારે ઘણા એકબીજા પર આક્ષેપો મૂકતા હોય છે એવું ના કરો તમે સાથે હતા એ સબંધ નું માન રાખો.જોડે હતા એ શું હતું ત્યારે???લાગણીઓ ક્યારે ખોટી હોતી જ નથી ...

-Marigold

Read More

શું વેર હતો તારા મગજનો મારા હૃદય સાથે કે તેણે મારા હૃદયને વિખેરીને બદલો લીધો...😢

-Marigold

તમે કોઈ સાથે ખોટું કર્યું તમને પશ્ચાતાપ થયું, એ પશ્ચાતાપને દૂર કરવા પોતે એ વ્યક્તિ ને કોઈ પણ રીતે નીચે પાડી પોતે પ્રાયશ્ચિત કરી લીધા નો સંતોષવો માનવો એવું કેવું?

-Marigold

Read More

વિરોધ થઈ રહ્યો છે સરસ તમે પ્રગતિના માર્ગ પર છો..☺️

-Marigold

કોઈ માટે સાચી લાગણી રાખવી એને પણ લોકો શંકાની નજરે જોય છે કે, ક્યાંક આને લાગણી ના બદલા માં કશુ જોઈતું તો નથી ને......? અફસોસ લાગણીની આટલી જ સમજ રહી ગઈ છે હવે...

-Marigold

Read More

સારા માણસોનો એટલો ગુનો કે તેઓ પોતાનો સારો સ્વભાવ નથી છોડી શકતા.......

-Marigold

જ્યારે એમને જરૂર હતી ત્યારે સાથ આપવા હું પોતાને ભૂલી ગઈ, જ્યારે મને જરૂર પડી ત્યારે મારી એમના પ્રત્યે અપેક્ષા રાખી કહેવાઇ. marigold

Read More

એમને મેં મારું જીવન માની લીધું હતું,મને એમણે ફક્ત જીવનના એક ભાગમાં રાખેલા.

-Marigold

.

-Marigold