Quotes by Suresh in Bitesapp read free

Suresh

Suresh

@sureshnp35gmail.com9982


*જ્યાં કર્મ હોય,*
*ત્યાં કૃષ્ણ હોય જ..*

*જો સારા કરો તો સાથે,*
*ને ખરાબ કરો તો સામે...!!

*"चलते रहे कदम तो
               किनारा जरुर मिलेगा ।
अन्धकार से लड़ते रहे
               सवेरा जरुर खिलेगा ।
जब ठान लिया मंजिल पर जाना
               रास्ता जरुर मिलेगा ।
ए राही न थक, चल.
          एक दिन समय जरुर फिरेगा……………।

Read More

*"वज़ूद" सब का है*
*अपना अपना,,,,,,*

*सूर्य के सामने ....दीपक ....का न सही,*
*अंधेरों के आगे बहुत कुछ है..*

*નમતી ડાળને*
કારણ વિના વાઢી નાખી,
*પછી છાંયડાની*
ખોજમાં જિંદગી કાઢી નાખી...

*"આવતીકાલ"* ક્યારેય આવતી નથી,
એ જયારે પણ આવે છે,
*"આજ"* બની ને આવે છે,

માટે આવતી કાલે જે કઈ પણ સારું
કરવાની ઈચ્છા હોઈ એની શરૂઆત
*"આજ "* થી જ કરજો.

Read More

જીવનમા કયારેક ખરાબ દિવસ નો અનુભવ થાય,

તો એટલો જુસ્સો જરુર રાખજો કે દિવસ ખરાબ હતો જિંદગી નહિ..

*અહંકાર* વ્યકિત પાસે ...
*જીદ* કરાવે છે...
*પ્રેમ* વ્યકિત પાસે *જતુ* કરાવે છે...!

*જીવનના બે રસ્તા છે....*

*એક,*
પરિસ્થિતિ પ્રમાણે ચાલો અને ખુશ રહો....

*બીજો,*
પરિસ્થિતિને બદલવાની જવાબદારી લો,
ફરિયાદ ન કરો..

Read More

મટકી ફોડમાં સૌથી ઉપર ઊભેલાને લાગ્યું કે મટકી એણે ફોડી
પણ *સત્ય એ નથી....*

એને ટોચ સુધી પોહચાડવામાં
ધણા નો સાથ હતો...

*સફળતા મળે ત્યારે નીચેના સાથીઓ નો સાથ કદી ના ભૂલો....*

Read More

દુનિયા તો 'એક' જ છે.,

છતાંય..

દરેક ની દુનિયા 'અલગ-અલગ' છે.

*, प्रेम से बढ़कर त्याग है।*

*दौलत से बढ़कर मानवता है,*

*परंतु*

*सुंदर रिश्तों से बढ़कर इस दुनियाँ में कुछ भी नहीं है।*

*जरूरी नहीं की मिठाई खिलाकर ही दूसरो का मुँह मीठा करे*

*आप मीठा बोलकर भी लोगों को खुशियाँ दे सकते है।*

Read More