Quotes by suresh Chaudhari in Bitesapp read free

suresh Chaudhari

suresh Chaudhari

@sureshchaudhari1389


जय देवि समस्तशरीरधरे जय नाकविदर्शिनि दु:खहरे।

जय व्याधिविनाशिनि मोक्ष करे जय वाञ्छितदायिनि सिद्धिवरे॥

Read More

જ્યારે સમય અને સંજોગ ખરાબ હોય, ત્યારે જ આ વિશાળ દુનિયા પણ પોતાની જાત દેખાડતી હોય છે.
#વિશાળ

सपने तो हमारे भी बेहद बड़े-बड़े थे..
कमबख्त,पेट की भूख उन्हें खा गई .......

અત્યંત મજા આવે છે તારી યાદોની સાથે જીવવાની, ના તો એ રીસાય છે ને ના મારે મનાવવી પડે છે.
#અત્યંત

જિંદગીમાં કદર કરજો એ લોકોની, જે આ સમયમાં પણ તમારા માટે સમય કાઢે છે !! ***શુભ સવાર***

ખુશહાલ સંબંધો એમ જ નથી બનતા, તમારા જેવા સમજદાર વ્યક્તિઓ એમાં ઘણું રોકાણ કરતા હોય છે સાહેબ !!
#ઉન્નતિ

છોડી દીધું છે એ ગલીઓમાંથી નીકળવાનું, જ્યાં આપોઆપ નજર તારા ઘર બાજુ જતી હતી !!

જિંદગીના દરિયામાં પણ ભરતી ને ઓટ આવે છે, જ્યારે જ્યારે મને તારી ખોટ આવે છે !!
#ઉન્નતિ