The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Happy Holi
Shubh Ratri...
Happy Women's Day dear all friends
દિપાવો દેહ આ જીવતર ફરી મળે ન મળે, સમયનો સાથ સમયસર ફરી મળે ન મળે. જરા ડોકિયું કરતા જઈએ મંદિરમાં નજર મિલાવીયે શંકર ફરી મળે ન મળે. જો આવે મોત તો આતિથ્ય ધર્મ સાચવયેઁ રખેને આ રૂડો અવસર ફરી મળે ન મળે. પ્રતિમા કોતરી લઈએ જીગરમાં જીવતરની, કદાચ દિલતણા દિલબર ફરી મળે ન મળે દયા ધરમ છે તો 'નાઝિર' મલાજો જાળવીયે, અહીંના લોકમાં ફરી ઈશ્વર મળે ન મળે. - નાઝિર દેખૈયા આપનો દિવસ શુભ રહે.
શ્વાસ ના ધબકાર સાથે ધબકે છે ફક્ત તારો જ ખ્યાલ.... આનાથી વધારે તો બીજું શું હોઈ શકે વ્હાલ..
કયા હક થી કહું પ્રભુ, તુ મને ગમતું કર .. અગરબત્તી ય મને ગમતી કરુ છું !! શુભ રાત્રી… જય શ્રી કૃષ્ણ!
Happy Maha Shiv Ratri
छू ना सकूं मैं आसमां को तो कोई ग़म नहीं , बस छू जाऊँ दोस्तों के दिल को, ये भी तो आसमां से कम नहीं...!! 🌹 सुप्रभात 🌹
ચલણમાં થી બે નોટ નાબૂદ થઈ ગઈ અને હાહાકાર મચી ગયો, "લાગણી" ઓનું આખું ચલણ જ નાબૂદ થઈ ગયું ને ઉંહકારો પણ ના થયો....
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser