Quotes by Suresh Vala in Bitesapp read free

Suresh Vala

Suresh Vala

@suresh3775


વિરહ
રડી રડીને આંખડી થાકી
લખી લખી ને કલમ રડી
- સુરેશ વાળા

સાહિત્ય વારસો હવે Kutumb App પર આવી ગયું છે.

નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તુરંત જ જોડાઓ 👇👇
https://kutumb.app/sahitya-varso?ref=B05RZ

શાયર તને શાયરીની કસમ છે
તારા વિના જીંદગી ખતમ છે.
- સુરેશ વાળા

જામ નો નશોય ફિક્કો પડ્યો
જ્યારે હોઠથી હોઠ ચૂમ્યા.
- સુરેશ વાળા ❤️

ઝખ્મોના ઉઝરડા
કાગળ પર આવી જાય છે
વાંચી લોકો વાહ ! વાહ!
કરી જાય જાય છે.
- સુરેશ વાળા

શાયરોની મહેફિલમાં વાહ વાહ થઇ ગઇ
શબ્દે શબ્દે અનોખી વાત થઈ ગઈ.


-. સુરેશ વાળા

તારી આ નશીલી આંખોનો પ્યાસી થઇ ગયો છું
ઓ! પ્રિયે તારા દિલનો દાસ થઇ ગયો છું.
-. સુરેશ વાળા

શબ્દ પ્રેમી

કોણે કીધું કે પાપ ધોવાય છે
કર્મ નો હિસાબ સરખો ચૂકવાય છે.
-. સુરેશ વાળા