Quotes by SK Patel in Bitesapp read free

SK Patel

SK Patel

@surbhip961gmail.com104757


તારી સાથે જીવવા
હું તડપુ છું
ને તું મારાથી દૂર
જવા તડપે છે.

-SK Patel

' પ્રેમ' કરવો કઈ
સહેલો નથી હોતો
સાહેબ.....
જાત ભૂલી જવી
પડે છે એના માટે
તેમ છતા એને
અહેસાસ નથી થાતો .

-SK Patel

જીંદગી રોજ નવું
હોમવર્ક આપે છે.
પણ આપણને
હોમવર્ક કરવું
ક્યાં ગમે છે.
સાચું ને ....

-SK Patel

સ્ત્રી છું ને એટલે
ઘર ના દરેક ખુણામાં
પોતાનું ઘર શોધું છું.

-SK Patel

હું તારી મુશ્કેલી
નો અંત છું.
પણ તે તો મને જ
તારી મુશ્કેલી
સમજી લીધી

-SK Patel

બીજાના માટે જીવવાળા ને જ બધાથી દૂર એકલા બેસી રડતા જોયા છે.

-SK Patel

મુસ્કાન તારા ચહેરા
પર પણ છે અને
મારા ચહેરા પર પણ છે. ફરક માત્ર એટલો જ છે તું મને હરાવી ને હસે છે અને હું તને જીતાડીને

-SK Patel

Read More

દિકરી નો પહેલો પ્રેમ
એટલે
" પપ્પા "

-SK Patel

સુર્ય ની પહેલી કિરણ
મને તારા પ્રેમ માં પાડે છે. ને સંધ્યા ની છેલ્લી
લહેર તારા થી છૂટી પાડે છે.

-SK Patel

જેના લીધે ક્યારેક આંખ ના
આંસુ સરનામું ભૂલી જતા હતા
આજે એ જ આંખ ના આંસું ને
સરનામું આપે છે