Quotes by Surbhi in Bitesapp read free

Surbhi

Surbhi

@surbhi5614


લે, આ મને ગમ્યું તે મારું,
પણ જો તને ગમે તો તારું!
મારું,તારું ને ગમવુ પણ,
લાવ કરીએ સહિયારું!
તું જીતે ને થાઉં ખુશ હું,
લેને ફરી ફરી હારું!

Read More

Not every smile is real ,not every tear is pure.

દોસ્તીની તો કંઈ વ્યાખ્યા હોતી હશે..!!હાથ ફેલાવીને હૈયુ આપી દે એ મિત્ર..☺️

આ તો ખાલી રિવાજ થઈ ગયો છે કેમ છો પુછવાનો, બાકી પુછનારા પણ કયાં મજામાં હોય છે.!!😊