Quotes by Suraj Nimavat in Bitesapp read free

Suraj Nimavat

Suraj Nimavat

@surajnimavat


બસ ફર્ક એટલોજ વાતો કરતા કરતા વિતાતી હતી રાતો
હવે વાતોની મીઠી સ્મરણામાં વીતે રાતો...!

-Suraj Nimavat

નથી આદાત આમ મોડે સુધી જાગવાની મારી..!
પણ શું કરૂં આ રાતની શીતળતા માં ખૂબ આવે છે યાદ તારી..!
- suraj

ચાહત તો છે ઘણી કે હું તારો પતંગ કાપુ,
પણ કારણ એટલું પ્રેમી છું હું યુગલને જુદા કરતા જોઈ ના શકું.

- Suraj

Read More

સવારની નરમ કિરણોમાં ચાની હૂંફ સાથે શરૂ થતો તારી યાદોનો દૌર સંધ્યા થતાની સાથે ક્યાંક પહાડો વચ્ચે અસ્ત થઈ જાય છે!
કુળપભરી કિરણો સાથે શરૂ થયેલ સફર શીતલ રાત્રીમાં સતાવે તારી યાદોનો દૌર.

રાધે કૃષ્ણ

-Suraj Nimavat

Read More

તોલો નહીં તત્વજ્ઞાનમાં આ પ્રેમતત્વને પ્રેમ જ છે જ્ઞાનતત્વ
ના ખોજ આ પ્રેમની પરાકાષ્ઠા, સૂરજ જે ખુદ જ પ્રેમમય પરાકાષ્ઠા છે!.

-Suraj Nimavat

Read More

એક સરિતા શાયરને મળતા અનેક ઠોકરો ખાય છે, આતો પ્રેમ છે 'સૂરજ' વિરહની વેદના વિના મિલનની અનુભૂતિનો અહેસાસ કેમ થાય?

-Suraj

Read More

ન પૂછ આ દિલની દાસ્તાન અય દોસ્ત.
એકલા એકલા મલકાતાં હતા આ ઓષ્ઠ
પ્રીતના તાંતણે બંધાઈ રણકતા શીખી ગયું
- Suraj

छोटी छोटी बाते पर यु उदास मत हो ए राही, महोब्बत के।
खुदाको'भी ना नसीब है यह अमानत,इतना समझ ए राही महोब्बत के।
- AUTHOR S.N.

Read More

મહોબ્બતની નિગાહે જોયો, જ્યારે આ જમાનાને મે
ત્યારે જગતના ઝેર સમાં તત્વો પણ અમૃત બની નજરે ચડ્યા.
- AUTHOR S & N

Read More

એકજ ધરતીના બે સ્વરૂપ જોયા આજે,શાયરના નીરને કથીરમાંથી કંચન બનતા જોયા આજે.!
- Suraj Nimavat