Quotes by JADEJA SATYADEVSINH NIRMALSINH in Bitesapp read free

JADEJA SATYADEVSINH NIRMALSINH

JADEJA SATYADEVSINH NIRMALSINH

@sunny33


વેર વિરાસત - 46

મેડમ તમારી નવલકથા હું ઘણા સમયથી વાંચતો આવ્યો છું. ખૂબ સરસ હતી અને સસ્પેન્સ તો કમાલનું હતું અને સાથે સાથે રસપ્રદ પણ.મને ખુબ સરસ લાગી અને બીજા વાંચક મિત્રો ને પણ લાગી જ હશે. શરૂઆત થોડી બોરિંગ હતી પણ આગળ વધતા ખૂબ ગમી અને અંત માં ખુબજ દુઃખદ પણ સારો એવો ક્લાઈમેક્સ હતો. હું દરેક વખતે રેટિંગ ના આપી શક્યો એ બદલ હું દિલગીર છું..!પણ વાંચવાની મજા આવી.
https://www.matrubharti.com/book/12531/

Read More

21મી સદીનું વેર-46

હું ઘણા સમયથી તમારી આ નવલકથા વાંચી નહોતો શક્યો એટલે પ્રતિભાવ પણ નહોતા મુક્યા એના માટે હું દિલગીર છું. પણ અત્યાર સુધીના બધા ભાગ વાંચ્યા ખૂબ મજા આવી અને રસપ્રદ લાગ્યા. Hirenbhai good luck for new part in advance.
એડવોકેટ સત્યદેવસિંહ જાડેજા.
https://www.matrubharti.com/book/12818/

Read More

21મી સદીનું વેર-પ્રકરણ-15

Dear Hirenbhai Please Jo sakya hoy to thoda vadhare page realese Karo.
http://matrubharti.com/book/9839/