Quotes by Sunil Thakor in Bitesapp read free

Sunil Thakor

Sunil Thakor

@sunilthakor


खवाहिश  नही  मुझे  मशहूर  होने  की*।

*आप  मुझे  पहचानते  हो  बस  इतना  ही  काफी  है*। 


*अच्छे  ने  अच्छा  और  बुरे  ने  बुरा  जाना  मुझे*।

*क्यों  कि  जिसकी  जितनी  जरुरत  थी  उसने  उतना  ही  पहचाना  मुझे*।

Read More

ગઈકાલે જીંદગીએ અલગ અલગ કેટેગરીમાં પરિક્ષા લીધી ,

આપણો જતું કરવામાં પહેલો નંબર આવ્યો...

કાંકરિયા ની પાળે લવ લવ કરતી યુવાની ...


તાલ તૂટે તો એ જ પાળેથી ઝંપલાવતી યુવાની ...


ફરે હાથમાં નાખી હાથ ને વિશ્ર્વાસ બે આનાનો ...


લાલ લુગડું જોયું કે તરત આંખ ભટકાવતી યુવાની ..


મારે સીટી ને જો ઉતરી જાય સેંડલ ...


તરત બહેન કહી સંબંધ બદલાવતી યુવાની ...


      ઘરમાં હાંડલી કરે કુસ્તી ,


જાહોજલાલીમાં એકટીવા ને ધક્કો મરાવતી યુવાની ...


 વળાંકમાં વળે ,ઢાળમાં ઢળે ને ચડાવમાં પડે ...


ખુમારી કેવી ? લાફાએ ગાલ લાલ રખાવતી યુવાની ...


બનશે ક્યાંથી ઇતિહાસ હવે જગતમાં ,


આવી ને આવી પ્રેમ કહાની લખાવતી યુવાની ...

Read More

જો હું તને જ પ્રેમ કરું છું ....
Sunil સંગ Sharmishtha 

ચાલ હું પણ તારા થી દુરી બનાવું છું 

આપના સંબંધ ને હવે અહીજ દફનાવ છું

મળી શુ ખાલી હવે કોઈ યાદ મા..

જ્યાં જૂની વાતો ની યાદમાં  આંખોથી આંસુ વહાવ શુ..

લાખ કોશિશ કરીશ પણ નહીં હોય હવે કોઈ પ્રેમ ની વાત ..

બસ ખાલી અજાણ્યા બની ને જીવન વિતાવશું...

Read More

Sunil Thakor 

સમાજના  જે તે સમયના  દેખાતા  દૂષણ પાછળ કારણ આપણી જ મર્યાદાઓ છે!


મૂળ સુધી જવાનો સમય છે આપણી પાસે?



-- Neel Patel with Sunil Thakor eddit

અમે તો તમને પોતાના સમજીને વાતો કરતા
ખબર ન હતી કે તમેે તો અમને પારકા સમજો છો
  ખુશીમા સાથ આપ્યો પણ તમારાા પર દુખ આવ્યુ
તો અમને દુર કરી નાખ્યાં........ I love you my Half Girlfriend S K

Read More