Quotes by sunil Nayi in Bitesapp read free

sunil Nayi

sunil Nayi

@sunilnayi


ભગવાને એક જ જીવન આપ્યું છે,
જે ગમે તે કરવું....
પસ્તાવો કરવા માટે બીજું જીવન મળી જશે !!!

if you never face barrier, you will never become successfull in your life.
#Barrier

અવરોધની કોઈ સ્પ્ષ્ટ વ્યાખ્યા હોવી જોઈએ "સાહેબ",
કેમકે પારકા કરતા પોતાના વધારે કરતા હોય છે.
#અવરોધ

જીવનમાં બધું થોડું થોડું મળે તો પ્રગતિ,
જીવનમાં એકીસાથે બધું મળે તો અધોગતિ !!!

સાહેબ ઓછો ગુસ્સો ને વધુ ઉદારતા અપનાવવી લો,
સફળતાના આ બે મંત્રો ગળે ઉતારી લો !!!!

જીવનના વહાણને સંતુલન કરવા સારા ખલાસી બનો,
જીવનના દરિયામાં ગમે ત્યારે ભરતી આવી શકે છે!!!
#સંતુલન

જીવનનાં દરેક ક્ષણ ને માણી લઉં છું " સાહેબ ",
કારણ કે સમય હંમેશા ફ્રન્ટ ફૂટ પર રમે છે....

જીવનમાં કંઈપણ ગુમાવવાનો અફસોસ નથી "સાહેબ",
ભગવાન જે આપે છે એને નફો ગણું છું !!!!

જીવન અને રંગમંચ એક જેવું છે "સાહેબ",
જ્યાં દર્શકો હંમેશા આનંદ ઉઠાવતા હોય છે.

હું તો સાવ સીધો - સાદો હતો "સાહેબ",
એની આંખોના નશાએ બગાડી દીધો.....