The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
-Sunil Gohil
એમ તો ઘણાં નઝારા જોયા છે અમે, પણ તારી હંસી જેવું કાંઈ જ નથી. -Sunil Gohil
એ ક્ષણ, એ નજર, જ્યારે તમે એની સામે જોવો છો, ત્યારે તમારા પ્રેમનુ પ્રતિબિંબ, એની આંખોમાં ઊતરી આવે, એકપણ શબ્દ બોલાતો નથી, છતા પણ કેવી મજેદાર એ વાતચીત છે. -Sunil Gohil
હલ્કી ફુલ્કી ખામોશી સાથે, દિલ નો હાલ કહી દેવો વધુ સારો, વાતોથી બોજ વધી જાય છે. -Sunil Gohil
દાદા એ આંખો બંધ કરી, દાદીએ કફન ઓઢાવી દીધું... પ્રેમમાં ફક્ત નજરોથી, એકબીજાને કેટલું સમજાવી દીધુ. -Sunil Gohil
ચહેરો સાફ, દીલમાં ડાઘ, સામે આપ, પીઠ પાછળ સાપ. -Sunil Gohil
હું વાતો વાતોમાં એને મારા દીલનો હાલ કહી બેઠો છું, અને એ, બસ એમ હંસી ને એ વાત ને ફક્ત વાત સમજી બેઠા છે. -Sunil Gohil
ચાલ આજે આપણે અક્ષરોને વહેચી લઈએ, એક અક્ષર તુ કર પસંદ, એક અક્ષર હું કરું પસંદ, છેલ્લા અક્ષર પછી ફક્ત ખામોશી બચશે, એના પર ના તારો હક રહેશે ના મારો, પણ આપણે બન્ને એમા સાથે હશુ, અને ત્યારે આપણી વાતો શબ્દો થી આઝાદ થઈ જશે. -Sunil Gohil
તુ રોજ સાંજે નવી કહાની સાંભળવા આવજે, હુ હર વખતે તારી સાથે જોયેલું નવુ સપનું સંભળાવીશ. 🍁🍁🍁 -Sunil Gohil
ખીલતા ગુલાબોથી તમે પ્રેમ કરો, મૂરજાયેલા ગુલાબોને હું પુસ્તકમાં રાખી લઇશ, તું ચુપ રહી પ્રેમનો એકરાર તો કર, હું મારા પ્રેમનો એલાન જગ જાહેર કરી દઇશ. 🍁🍁🍁 -Sunil Gohil
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser