Quotes by અજ્ઞાની in Bitesapp read free

અજ્ઞાની

અજ્ઞાની

@sudhirsuthar4160
(41)

એની આંખની શું હરકત હતી?
"રામ રામ" કરતાં કરતાં "મરા મરા" થઈ ગયો.

તેણે પૂછ્યું, કેટલો પ્રેમ કરીશ, મને?
મેં કહ્યું, છેલ્લે તું મારી મરવાની અને હું તારા જીવવાની બાધા રાખીશ.

અમે બેઠાં છુટા થવાં,
આંખો મળી, ભેગા થયાં.

-અજ્ઞાની

ખબર નહીં ક્યાં છે? મંઝિલ,
કદાચ, આ દર્દ તો નથી મંઝિલ.

दर्द की फ़ितरत भी अजब है, दोस्तो।
पलमें आया और सदियों तक रुका, दोस्तो।

અધૂરી તમન્ના ઓ પુરી કરવામાં, હું કેટલો નીચો પડી ગયો, જો રાખ્યો હોત એક ગુણ જીવનમાં, માટીનો ઢગલો પણ જીવી જાત માનમાં.

Read More

અજબ છે આ દુનિયાદારી,
ગજબ છે તેની ભાગીદારી,
સુખમાં કરે છે સરવાળો,
તો દુઃખમાં કરે બાદબાકી.

તમન્ના હતી દિલમાં જેટલી તે જીવવા આવ્યો છું.
દોસ્તો, તમારી મહેફિલમાં તમાશો થવા આવ્યો છું

उसका दर्द भी हम है, दवा भी हम है।
फिसलती जबान की आवाज भी हम है।
अगर हम मिल ना पाए उसे तो, दोस्त।
मेरे हमदर्द के जनाजे का कंधा भी हम है।

Read More

આજે મેં કલમને કહ્યું કે " હું વિચારું છું તે તું લખ."
કલમ બોલી- "ના આજે જે હું લખીશ તે તું વિચાર."