Quotes by Shailesh Joshi in Bitesapp read free

Shailesh Joshi

Shailesh Joshi

@ssjoshi17


મારા અંતર ના આવાસ માં,
કોક દિ ભૂલો પડ,

હસી ને પી જવું, દુઃખ તારા,
કોક દિ ભૂલો પડ .

#આવાસ

sahil
shailesh જોષી

जाहिल है हम जो इस जमाने को ना जान पाए,
खुशियों की टोकरी में से सिर्फ दर्द को ही अपना पाए।
#दर्द

साहिल
shailesh joshi

Read More

कुछ वक्त के नशे में चूर है
यह समा भी अब मजबूर है।

जो हालात के शिकार बन गए,
उससे तो शक्स और शख्सियत भी दूर है।

"साहिल"
shailesh joshi

Read More

સુકેલ બાંધો ને હાથ માં છે લાકડી...
ચપટી મીઠું પણ આપે છે સાખ આપની...


સાહિલ

खामोशी का दौर चल रहा है,
चुप हम भी, चुप तुम भी।

दिल की बात है, होठो से बयां कर दो,
कुछ हम भी, कुछ तुम भी।


Sahil..

અંતે રાખ થઈ ને ઉડી જશે આકાશે..
ધુણીમાં ધગધગતા અંગાર ના વેદનાની અસર,
સાધક ને થાય છે જ ક્યાં !!!


સાહિલ