Quotes by Smit.S in Bitesapp read free

Smit.S

Smit.S

@ssa8628


Solution of my problems is YOU.
Ray of my hope is YOU.
Answer of my questions is YOU.
Whole my world is YOU.
😍
#Question

તેરે હાથ મેં,
મેરા હાથ હો,

અબ યે સારે time,
મુજસે કામ ના હો.
😂

કોઈ વગર કાંઈ અટકતું નથી,
બસ... અધૂરું રહી જાય છે.
#પ્રેમ
#Private

દુનિયા ગોળ છે,

અહીં બધા ના ડબલ રોલ છે.

હું છું તારો એ સૌ કોઈ જાણે,
પણ તું છે મારી એ કોઈ ના જાણે.
#Private

ઈચ્છાઓ ક્યારેય પુરી નથી થતી,
મર્યા પછી પણ લોકો સ્વર્ગ માંગે છે.

CORONA VIRUS એ માનવ નું જીવન નિષ્ક્રિય જરૂર કર્યું છે.
પણ તેણે જ આપણું જીવન સક્રિય કર્યું છે.

સમજાય એને વંદન. 🙏
#Passive

Read More

જેમ જીવન માં પ્રેમ ની ખપ પડવા લાગે તેમ માનવ નું મન નિષ્ક્રિય થવા લાગે છે.
#નિષ્ક્રિય

ચકલી ઊડતી ગગન માં,
પવન વા'તો વાયરા માં,
પાણી વહેતુ ધોરીયા માં,
મન રહેતું મિજાજ માં,
તું રહેતી દિલ માં,
ત્યાં LOCKDOWN આવ્યું નસીબ માં.
😅😂

Read More