Quotes by Rupal Patel in Bitesapp read free

Rupal Patel

Rupal Patel

@srutiradadiyagmailco
(35)

જીવનમાં ક્યારેય કોઈ પણ સંબંધ ઉપર
ગર્વ રાખવો નહિ
ભગવાન ક્યારે ક્યા સંબંધ મા કેવો વળાંક લાવી દેશે
એ આપણે ક્યારેય સમજી શકવાના નથી.
પછી એ વળાંક ગમતો હોય કેઅણગમતો..
સમય અને સંજોગો ની સાથે સાથે
સંબંધો મા પણ પરિવર્તન આવે છે.
💐🌞good morning.🌞💐

-Rupal Patel

Read More