Quotes by Srujan hiral gaurang in Bitesapp read free

Srujan hiral gaurang

Srujan hiral gaurang

@srujan


પોતાની જાતને આપણે જ્યાં શોધી શકીએ તે સ્થળ એટલે પુસ્તક

કોઈને પ્રેમની ખબર નથી હોતી,
તો કોઈને પ્રેમની અસર નથી હોતી,
બહુ ઓછા લોકોને મળે છે પ્રેમ જગતમાં,
પણ જેને  મળેે છે એને કદર નથી હોતી.

Read More

જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા,
જે પોતાના નથી થતા એ કોઈના નથી થતા,
સમય કાયમ એજ શીખવાડે છે કે, સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા....

Read More

"સંબંધ તો એવા જ સારા
જેમાં
હક પણ ન હોય
અને
કોઈ શક પણ ન હોય.” 

પળે પળે દુનિયા રંગ બદલે છે...
છતાં લોકો પુછે છે હોળી ધુળેટી ક્યારે છે...?..

રૂપથી અંજાતી નથી, સ્નેહ થી ભીંજાઉ છું… તું ક્હે પીછો છોડ, કેમ કહું પડછાયો છું..!!

પ્રેમ એટલે દિલથી અપાતું માન...
અને,
માન એટલે દિમાગ થી અપાતો પ્રેમ...

today is very very very special day for me.. --)

મે કહયું આજે તો તુ સ્વપ્નમાં પણ ન દેખાણો!તો એણે કહયું.. મારા વગર તને ઊંઘ જ કેમ આવી ??

ઘણું કહેવું છે તને,
પણ ક્યારેક તું નથી તો ક્યારેક શબ્દો..!!