Quotes by S P Solanki in Bitesapp read free

S P Solanki

S P Solanki

@spsolanki7461


ધનતેરશ , કાળી ચૌદસ , દિવાળી , બેસતું - નવું વર્ષ , ભાઈ બીજ તથા લાભ પાંચમ સુધી ચાલતા લોક ઉત્સવ અને આનંદના પર્વ એટલે દિવાળી...???
આજ થી શરૂ થતા આ દિવાળી ના શુભઃ અવસર પર આપને અને આપનાં પરિવાર જનોને સુખ , શાંતિ , સમૃધ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી પ્રાપ્ત થાય એવી મારા અને મારાપરિવાર તરફ થી હાર્દીક શુભેચ્છા સહઃ શુભકામનાઓ...
શુભ દિપાવલી.
???????

Read More

सिर्फ एक बहाने कि तलाश में होते हैं,
निभाने वाला भी,
और जाने वाला भी...?

-- HeemaShree “Radhu”

https://www.matrubharti.com/bites/111276603

*?સામા મળે ને યાદ આવે એને*
*"ઓળખાણ કહેવાય,*
*પણ કોઇ*
*યાદ કરો ને નજર સામે એમનો*
*ચહેરો આવે એને ?"સંબંધ"?'*
*☞કહેવાય☜*

*_?? ? ?_*
? *રાધે રાધે* ?

Read More