Quotes by Sonu Patel in Bitesapp read free

Sonu Patel

Sonu Patel

@sonupatel4439
(33)

સમય પણ કેવો આવ્યો છે....આજે માનવી ને અંતીમ સમયે ચાર ખભા નો સાથ પણ નથી મળતો
તેમ છતાં માનવી બીજાથી
મહાન બનવાનું નથી છોડતો...

Read More

રાહ જોવું છું એ
સંગાથ ની જેની સાથે
જીંદગી ની સુખ - દુઃખ
ની વરસતી એ વાદળી માં
ભીંજાય જવું છે...

એને ભૂલો કરવાની
આદત હતી ...
ને એને માફ કરતા
રહેવું એ મારી જુની ફિતરત હતી....

જીંદગી એક ગેમ
જેવી છે....
એક લેવલ પુરું થાય ત્યાં બીજું એનાથી
અઘરું લેવલ ઉભું હોય
છે... જીંદગી નું પણ આવું જ છે....

Read More

આપણ ને દુ:ખી
કરવાનો હક આપણે
જાતે જ બીજા લોકો ને
આપ્યો છે .... ત્યારે જ
બીજા ના લીધે દુઃખી
થઈએ છીએ.....

ચા ને બિસ્કીટ નો
બહુ જ ગહેરો સંબંધ છે
ત્યારે જ તો
બિસ્કીટ ને પણ ચા
ની અંદર
સમાય ને તૂટવું પડે છે...

સરળ વ્યક્તિત્વ ધરાવતા
માનવી ને તમે છેતરીને
તમારી બરબાદી ના
દરેક દ્વાર ખુલ્લાં કરો છો.... પછી તમે પાકા શંતરજ ના ખેલાડી
કેમ નથી હોતા....

Read More

બીજા ને ખુશ કરી
મેળવેલી ખુશી
કરોડો રૂપિયા ખર્ચીને
પણ નથી મળતી...

Sonu Patel....

જીંદગી ક્યારેક બોજ
લાગે છે ...
કેમ કે જીંદગી ક્યારેક
જીવવી હોતી નથી
પરંતુ જીવવી પડે છે....

સમય ક્યારેક એવા
રસ્તા પર લાવી
છોડી દે છે ....
જ્યાંથી બધુ ધૂંધળું ને
દિશા શૂન્ય દેખાય છે...

Sonu Patel