The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બીજાની લીટી ટૂંકી તાણીને જૂઠનો પલ્લું તમે ભલે મોટો કરી લો, પણ અંતે તો સત્ય જ જીત પામશે✒️💥 -ઝાંઝર
this life is yours. you are only responsible person of your life. hold your pain in your arm cause you are only one who is pain killer of your pain. -Nupur soni (zanzar)
ક્યારેય કોઈની ઈર્ષ્યા ન કરવી વ્હાલા, કારણ કે ઈશ્વર બીજાને જે આપે છે એ એના નસીબનું હોય છે અને તમને જે મળે છે એ તમારા નસીબનું હોય છે. ઇર્ષ્યાના મૂળ ઊંડાં હોય છે. તમે વાવશો તો એ ફરી તમારા સુધી જ પહોંચશે. -Nupur soni
મિત્ર એક એવી વ્યક્તિ છે જ્યાં હૈયું આપોઆપ ઠલવાઇ જાય છે. દરેકના જીવનમાં એક તો એવો મિત્ર હોઈ જ છે જે તમારા પાસ્ટથી લઈને ફ્યુચર સુધીના તમારા તમામ ગ્રાફ જાણતો હોય છે. -Nupur soni
दुसरो की कमीपे इतना मत मुस्कुराइए जनाब, जब अपने आपपे आएगा तब ईश्वर बिना कुछ कहे ही झटके लगाएगें।
आपकी तरक़्क़ी में टाँग खिचने वाले हज़ार आएंगे, बस आपको घोड़े की तरह सिर्फ लक्ष्य देखना है और मंज़िल तक पहोचना है, फिर उन हजारो को उनका जवाब अपने आप मिल जायेगा। @झांझर@ -Nupur soni
ઇર્ષ્યા જેટલું ખરાબ બીજું કોઈ ઝેર નથી, જો રાખશો તો તમે ખુદ જ એનો ભોગ બનશો. -Nupur soni
જ્યારે કોઈ બીજાની લીટી ટુંકી તાણવામાં વ્યસ્ત રહે છે ને ત્યારે ઇશ્વર તેને ફટકો આપવા મસ્ત બને છે. -Nupur soni
Follow me on Instagram! Username: zanzar_397 https://www.instagram.com/zanzar_397?r=nametag
इन्सान कितने रंग बदलते है, पहले अपने रंग दिखाते है फिर वो ही ढंग बदलते है। -Nupur soni
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser