Quotes by Sonal Gosalia in Bitesapp read free

Sonal Gosalia

Sonal Gosalia

@sonap.187014


વરસતો હોય વરસાદ તો એક હદ સુધી ગમે....


વરસતી હોય લાગણી તો અનહદ સુધી ગમે....

સીવેલા સંબંધોને... આજે પણ પહેરું છું વટથી... દિલથી લીધેલા ટાંકા... તૂટતાં નથી એમ કાંઈ ઝટથી...!!!

Read More

शब्द ही जीवन को अर्थ दे जाते है................

और शब्द ही जीवन में, अनर्थ कर जाते हैं...

જ્યારે મિત્ર બનાવવા કાઈ ના હતું,
ત્યારે એમ જ બનતા હતા મિત્રો !
મોંઘી ગાડી 🚘જોઈ જ ના હતી,
એક પેન્સિલ🖍️ આપવાથી બનતા હતા મિત્રો !
નોકરી કે ધંધાના સ્ટેટ્સ🏆 વગર,
શાળાએ એમ જ બની જતા હતા મિત્રો !
એક પણ ફોન કોલ 📞☎️વગર,
કેવા સમયસર મળી જતા હતા મિત્રો !
સોસીયલ મીડિયા🖥️💻 વગર પણ,
કેટલા સોસીયલ હતા એ મિત્રો !
મિત્રો બનાવવાની એપ્લિકેશન📲 વગર જ,
ત્યારે એમ જ બની જતા હતા💞

Read More

પાંદડે પાંદડે પોઢી ઝાકળ,
ઝાકળને થોડું સુવા દેજો...

સૂરજને કહેજો વ્હેલો ન આવે,
ઝાકળને છે રાતનો ઉજાગરો...

વગડે વગડે વાતો રે થાય,
ઝાકળને પાંદડાં સાથે શું નાતો ?

થાય તે વાતો થવાં દેજો,
ઝાકળને થોડું સુવા દેજો..

Read More

અમુક રાતે
આપણને ઊંઘ નથી આવતી
અને
અમુક રાતે
આપણે સુવા નથી માંગતા

ઉદાસી અને આનંદ વચ્ચેનો આ જ તો ફેર છે...

"चांद" भी क्या खूब है,
न सर पर घूंघट है,
न चेहरे पे बुरका,

कभी करवाचौथ का हो गया,
तो कभी ईद का,
तो कभी ग्रहण का

अगर

ज़मीन पर होता तो
टूटकर विवादों मे होता,
अदालत की सुनवाइयों में होता,
अखबार की सुर्ख़ियों में होता,

लेकीन

शुक्र है आसमान में बादलों की गोद में है,
इसीलिए ज़मीन में कविताओं और ग़ज़लों में महफूज़ है”

Read More

જીંદગીની પીચ ઉપર જરા ધ્યાનથી રમજો,


સૌથી નજીકના લોકો જ સ્ટંપીંગ કરવા તૈયાર બેઠા હશે.

નાનકડા ખિસ્સામાં જ્યારથી મોટું સપનું જાગ્યું,

બસ ત્યારથી જ સુખ-શાંતિને ખોટું લાગ્યું

आपके रास्ते में गड्ढा खोदने वालों का भी शुक्रिया अदा करो


क्योंकि




इनकी वजह से ही आप छलांग लगाना सीखते हो!

Read More