Quotes by Sonal Madhu in Bitesapp read free

Sonal Madhu

Sonal Madhu

@sonalmadhu4105


લેખક ની સાચી સંપત્તિ... વાંચનાર પાસે થી મળતો અભિપ્રાય ☺

RED AHMEDABAD - A Suspense Thriller Novel
Read its episodes on https://www.matrubharti.com/novels/25372/red-ahmedabad

The story is continuing still...

epost thumb

सारा जहाँ है उसका, जो मुस्कुराना सीख ले !
रोशनी है उसकी , जो शमा जलाना सीख ले !!
हर गली में है "मन्दिर" , हर राह में है "मस्जिद!
"ईश्वर" है उसका, , जो सिर झुकाना सीख ले !!

Read More

A First Love Story of Universe
देवी पार्वती ने महादेव का साथ क्या खूब निभाया है.. महादेव को प्रिय राख और भष्म रूपी जीवन में भी रंग आया है|😍🙏🏻

Read More

मोहब्बत की मिसाल में बस इतना ही कहेंगे...
बेगुनाह के लिए बेमिसाल सज़ा है.....

कमाल का हौसला दिया है रब ने हम इंसान को
वाकिफ हम अगले पल से नहीं और वादें हम बरसो के करते है|

બાળકો ને એટલો છાંયડો કે હૂંફ ના આપો.. કે..
જીવન માં આવનાર તાપ ને સહન ના કરી શકે
#હૂંફ

ખુશ કિસ્મતી અપની જગહ, ઈત્તીફાક અપની જગહ... મગર..
જીવન મેં ઉન્નતિ કે લીયે કરની પડતી મેહનત હર જગહ.. ✍️
#ઉન્નતિ

અન્યો ની મહેફિલમાં તું એક અનન્ય છે...
રોમેન્ટિક તો શું.. તું તો રોમે રોમે એન્ટિક છે.. ✍️
#અનન્ય

એક નવી, રોમાંચક માતૃભારતી ની સફર ખેડી રહું છું...
જેમાં લાગણીઓને શબ્દો રુપે રેડી રહી છું... ✍️
#રોમાંચક