Quotes by Sonali Methaniya in Bitesapp read free

Sonali Methaniya

Sonali Methaniya Matrubharti Verified

@sonalimethaniya
(63)

પ્રભુ તારી કસોટી ની પ્રથા સારી નથી હોતી...
જે સારા છે, એમની દસા સારી નથી હોતી...

વ્યક્તિ નું વ્યક્તિત્વ ત્યાં સુધી સુંદર નથી બનતું જ્યાં સુધી એના માં અહંકાર હોઈ છે...

જયારે એ નીકળી જશે ને ત્યારે સૌથી સુંદર વ્યક્તિત્વ હશે

Read More

જયારે માણસ સંકેત થી નથી ચેતતા ત્યારે ઈશ્વર ને માણસો ને સંકટ થી ચેતવવા પડે છે...

કોઈ પણ દુઃખ આવે એ પેહલા ભગવાન હંમેશા ચેતે છે...

Read More

ઈશ્વર જયારે જેનો હાથ પકડે છે ને પછી એ હાથ ક્યારેય છોડતાં નથી... એટલે વિશ્વાસ હંમેશા ઈશ્વર પર રાખો.

epost thumb

ભાગ્ય ક્યારે એવા ખુલશે કે...
સ્વયં કૃષ્ણ આંશુ મારાં લૂછસે...

એમને ગમતી વ્યક્તિ બનવાની પ્રક્રિયા ચાલુ છે

#કૃષ્ણ

Read More

https://www.matrubharti.com/book/19957744/nishfadta-thi-safadta-1

નિષ્ફળતા થી સફળતા... મારી નવી વાર્તા માં તમારું સ્વાગત છે...મને આશા છે કે આપ સર્વ ને ગમશે 🙏🏻🕊️

Read More