Quotes by Bakudi in Bitesapp read free

Bakudi

Bakudi

@sonal95


કોઈની પાસે બે ઘડી બેસી તમે હળવાશ અનુભવતા હો ને,
તો એમ સમજી લો કે એજ તમારું 'હિલસ્ટેશન' છે !!

Just imagine of your partner and feel that feelings. 

500 ગ્રામ ઘી
1 કિલો લોટ
500 ગ્રામ ગોળ

આ મેસેજને એટલો ફેલાવો કે ​શીરો​ બની જાય...

મળી જશે મંજિલ રસ્તા મા ભટકતા ભટકતા,
ખોવાઈ તો એ લોકો ગયા છે, જે ઘર થી નીકળ્યા નથી...

અમુક વાર 'હું તારી સાથે છું' સાંભળવું બહું સારું લાગે છે. 
'I Love You' ની જગ્યાએ...❤