Quotes by Sonagara Mahendra in Bitesapp read free

Sonagara Mahendra

Sonagara Mahendra

@sonagaramahendra8076


ભોળો

ભોળો ભોળો કરીને કર્યો મારો ઓળો
ભોળપણ થી મળ્યો છે મને દખ ગોળો
ભોળા ની શુ વાત કરૂ ભાઈ મારા
ભોળે થી તો બાળપણે માર્યા તારા
ભોળપણ તો ભરખી ગયો મને
નથી રાખ્યુ કહે એવુ હવે તને

Read More