Quotes by Solanki Vasant in Bitesapp read free

Solanki Vasant

Solanki Vasant

@solankivasant8029
(30)

નથી ભૂલી શકતો એ દિવસ હું,
જ્યારે તે કીધું હતું કે નથી હવે તારી હું.
ત્યારે મને સમજાયું હવે અલગ થઈ ગયો મારાથી જ હું !

Read More

હા જરૂરી છે આગળ વધવું.. પરંતુ બીજા ને ધક્કો મારીને નહિ !
#વધવું

સફળતા એક દિવસમાં નથી મળતી.. પરંતુ એક દિવસ જરૂર મળશે !

મહેનત કરતો જા,
કર્મ કરતો જા,
હાંક મારતો જા,
મફતનું લઈશ નહિ,
ઝુઠું બોલીશ નહિ,
કિસ્મતને ભરોસે બેસી રહીશ નહિ,
હા, રાખ ભરોસો તારા ખુદા પર.. મંઝિલ મળશે તને,
કેડે રિવોલ્વર હશે અને ખભા પર બે સ્ટાર !

Read More

ઝંખું છું કહેવા તને એક વાત,
થઇ જાય ક્યારેક કોઈ ભૂલ કરી દેજે ને માફ !! હવે નથી રહેવાતું તારા વગર ,
           આવી જજે ને મારી પાસ !

Read More

પાનખર પછીની વૃક્ષોને નવપલ્લવિત કરનારી ઋતુ એટલે “વસંત”

નશો કરો તો મહેનતનો કરજો સાહેબ,
બીમારી પણ સફળતાની જ મળશે !

તારું એ હસવાનું યાદ છે મને,
તારું એ રિસાવાનું યાદ છે મને,
તારું એ લાડ લડાવવાનું યાદ છે મને,
તારું એ છોડી ને ચાલી જવાનું યાદ છે મને,
પ્રિયે, તું પાનખર હતી અને હું ‛વસંત' છું !!

Read More

ભીંત ફાડીને ઉગેલો પીપળો છું હું, મને ક્યાં વળી કોઈએ ક્યારામાં રોપ્યો હતો !!